પોરબંદર ને પીવાનું પાણી પૂરું પાડતા બન્ને ડેમો માં સપ્ટેમ્બર માસ સુધી ચાલે તેટલું પાણી:ફોદાળા ડેમ ૫૩ ટકા અને ખંભાળા ડેમ ૪૮ ટકા ભરેલો
પોરબંદર પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમમાં આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલે તેટલું પૂરતું પાણી છે.તેમ છતાં પીવાના પાણી વિતરણ માં સમસ્યા