Advertisement
Home Tags Kandhal jadeja

Tag: kandhal jadeja

પોરબંદર રાણાવાવ-કુતિયાણા વિધાનસભા મત વિસ્તારના ગામડાઓના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય તેના કારણે આ વિસ્તારના ગ્રામજનોને અવર જવર કરવામાં ભારે મુશીબતનો સામનો કરવો પડતો હતો.જે રસ્તાઓ વર્ષોથી સમતોલ કરવામાં આવેલા ન હોવાથી રસ્તાઓની હાલત દયનીય બની ગઈ હતી. ત્યારે રાણાવાવ-કુતિયાણા વિધાનસભા...
પોરબંદર કુતિયાણા તાલુકા વિસ્તારના દરિયાઈ પટ્ટી તેમઝ ઘેડ વિસ્તારના ગામોમાં PGVCLની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર વીજ ધાંધિયા ને લઇ ને આ વિસ્તાર ના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા...
પોરબંદર પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા પંથકમાં વિજળીની સમસ્યા ખૂબ જ ગંભીર બની છે તેમ છતાં પી.જી.વી.સી.એલ. અધિકારીઆે અને કર્મચારીઆે સમસ્યા દૂર કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ લોકોના ફોન પણ ઉપાડતા નથી આથી સ્થાનિક ધારાસભ્ય કાંધલ જાડેજાએ આવા અધિકારીઓ ને...
પોરબંદર રાણાવાવ શહેર માં વરસો થી ફીશ માર્કેટ ની સ્થાનિક ધંધાર્થીઓ અને લોકો ની માંગ હતી જેને લઇ ને પાલિકા દ્વારા તાજેતર માં અધ્યતન ફીશ માર્કેટ નું નિર્માણ કરતા આજે કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા ના હસ્તે તેનું લોકાર્પણ કરાયું...
રાણાવાવ રાણાવાવ કુતિયાણા ના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ના હસ્તે આજે રાણાવાવ પાલિકા કચેરી ખાતે ગરીબો ને ૨૫૦૦ થી વધુ બીપીએલ કાર્ડ અને સુવર્ણ જયંતિ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકા હદ વિસ્તારની રાણાવાવ નગરપાલિકા...
પોરબંદર પોરબંદર નજીકના ઘેડ પંથક માં ચોમાસા દરમિયાન મગફળી નું વાવેતર એટલા માટે થતું નથી કે,તેનો ભૂગોળ રકાબી આકારના છે આથી ત્યાં ચોમાસુ બાદ ચણા અને જુવારનું વાવેતર કરવામાં આવે છે આથી આવા પાકોને પણ ખરીફ પાક માં સમાવીને પાક...
પોરબંદર પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક લુખ્ખા તત્વો ધારાસભ્ય કાંધલ જાડેજાના નામે લુખ્ખાગીરી કરીને અને લોકોને ધાકધમકી આપીને હેરાન-પરેશાન કરતા હોવાની ચોંકાવનારી ફરિયાદો ખુદ ધારાસભ્યના ધ્યાને આવી છે ત્યારે તેમણે આવા લુખ્ખાઓને ઉઘાડા પાડવા તથા તેની માહિતી તેમના સુધી પહોંચાડવા અથવા...
પોરબંદર રાણાવાવ અને કુતિયાણા વિસ્તાર માં આવેલી વિવિધ કેનાલો ની ચોમાસા પહેલા સફાઈ કરાવવા કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા એ ક્ષાર અંકુશ વિભાગ ના અધિકારી ને લેખિત રજૂઆત કરી છે કુતિયાણા ના ધારાસભ્ય કાંધલ જાડેજા એ ક્ષાર અંકુશ વિભાગ ના કાર્યપાલક...
માધવપુર સૌરાષ્ટ્રના લીલી નાઘેર વિસ્તાર અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહના સાક્ષી એવા આધ્યાત્મીક સ્થાન માધવપુરમાં વર્ષોથી પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગની ઉજવણી સંપન્ન થઈ ગઈ છે. આ ધાર્મિક સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિની પરંપરાથી ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી માધવપુરમાં...
રાણાવાવ રાણાવાવ ખાતે શ્રી બાઈનગર સેવા સમીતી દ્વારા દર વરસની જેમ આ વરસે પણ શ્રી રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું .શ્રી બાઈનગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ ના મંદિરથી આ ભવ્ય શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે...
error: