Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Advertisement
Home Tags Jahernamu

Tag: jahernamu

પોરબંદર પોરબંદર જિલ્લાની પોરબંદર, છાયા, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં ઢોરને ખુલ્લા મુકવા પર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન. મોદીએ સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. અને આ પ્રતિબંધ માટે નગરપાલીકાના સત્તાવાળાઓએ કાર્યવાહી કરવાની રહેશે . જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં ગામડાઓમાથી લોકો જુદા જુદા કામ અર્થે...
રાણાવાવ રાણાવાવ શહેર ના નવા બસ સ્ટેન્ડ થી લેન્ડ મોર્ગેજ બેંક સુધી ના રસ્તા પર પાલિકા એ રેકડી કે કેબીન રાખવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે રાણાવાવ પાલિકા દ્વારા નવા બસસ્ટેન્ડ થી લેન્ડ મોર્ગેઝ બેન્ક સુધીના રસ્તા ઉપર રેકડી કેબીન...
પોરબંદર પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા. ૨૩-૦૮-૨૦૧૯ થી ૨૬-૦૮-૨૦૧૯ દિવસ-૪ લોકમેળો યોજાનાર છે. તેમજ આગામી જન્માષ્ટમી તહેવારો ધ્યાને લઈ ટ્રાફીક નિયમન તથા કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોરબંદર શહેરનાં કેટલાંક રસ્તાઓ વન-વે જાહેર કર્યા...
પોરબંદર પોરબંદર શહેરમાં ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પંડયાએ પ્રાથમિક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. આ પ્રાથમિક જાહેરનામા મુજબ કમલાબાગથી બિરલા હોલ સુધીનો રસ્તો એકી.બેકી પાર્કીંગ, હેડ પોસ્ટ ઓફિસ થી જ્યુબેલી પુલ સુધીનો રસ્તો ટુ વ્હીલર માટે એકી...
પોરબંદર પોરબંદર ના ડ્રીમલેન્ડ સિનેમા થી માણેક ચોક સુધી ના રસ્તા ને કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને વોકિંગઝોન જાહેર કર્યો છે. વોકિંગ ઝોન જાહેર કર્યા બાદ વેપારીઓ ના વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. આ અંગે અનેક વખત રજુઆતો,ધરણા...
પોરબંદર પબજી-મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમા હિંસક વૃતિનું પ્રમાણ વધતુ જોવા મળે છે. આ ગેમના કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર અસર થાય છે, તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ ઉપર અસર...
 પોરબંદર પોરબંદર ના ડ્રીમલેન્ડ સિનેમા થી માણેક ચોક સુધી ના રસ્તા ને કલેકટર દ્વારા જાહેરનામું બહર પાડી અને વોકિંગઝોન જાહેર કર્યો છે વોકિંગ ઝોન જાહેર કર્યા બાદ વેપારીઓ ના વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે આ અંગે અગાઉ પાલિકા ના...
પોરબંદર પોરબંદર ના ડ્રીમલેન્ડ સિનેમા થી માણેક ચોક સુધીના રસ્તા ને કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને વોકિંગ ઝોન જાહેર કરાયો છે જે જાહેરનામું રદ કરવા પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ ના વાણોટે કલેકટર ને રજૂઆત કરી છે પોરબંદર સમસ્ત ખારવા સમાજ...
 પોરબંદર પોરબંદર ના ડ્રીમલેન્ડ સિનેમા થી માણેક ચોક સુધી ના રસ્તા ને વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી અને માત્ર વોકિંગ ઝોન જાહેર કરાયો છે ત્યારથી આ માર્ગ પર અને આસપાસ ના વિસ્તારો મળી ૪૦૦ થી વધુ દુકાનદારો ના વેપારધંધા સંપૂર્ણપણે ઠપ્પ...
આગામી મકરસંક્રાંતિના તહેવારમાં ગંભીર અકસ્માત બનતા અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે પોરબંદર જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ એક હૂકમ દ્વારા તાત્‍કાલિક અસરથી તા.૨૮/૦૧/૨૦૧૯ સુધી નિયંત્રણો ફરમાવ્યા છે.જે અનુસાર કોઈ પણ પ્લાસ્ટિક, સિન્થેટીક, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડરમાંથી બનાવવામાં આવેલા...