Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Ranavav

રાણાવાવના ડૈયર ગામે પચીસ વર્ષ પહેલા થયેલ મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને બે વર્ષ ની સજા

રાણાવાવના ડૈયર ગામે પચીસ વર્ષ પહેલા થયેલ મારામારીના કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓને બે વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. ગઇ તા. ૨૬-૩-૧૯૯૭ના રોજ

આગળ વાંચો...

રાણાવાવના રાણાવડવાળા ગામે ફાર્મહાઉસમાં ધાડપાડુઓ દ્વારા ૮૨ હજાર ની લુંટ:પીપળીયા ના પાટિયા પાસે મકાનમાંથી ૩૫ હજાર ના મુદામાલની ચોરી

રાણાવડવાળાના હનુમાનવાડી વિસ્તારમાં આવેલ ફાર્મહાઉસમાં રાત્રી ના સમયે ધાડપાડુઓ ત્રાટકયા હતા. દસ જેટલા શખ્શો દાગીના, મોબાઈલ રોકડ ઉપરાંત મોટરસાયકલ ઉઠાવી ગયા છે. પરપ્રાંતીય મજુરો હોવાની

આગળ વાંચો...

પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ,રાણાવાવ સરકારી વિનયન કોલેજ,ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ વગેરે સ્થળો એ મતદાન જાગૃતિ કાર્યક્રમ અને રેલી યોજાઇ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મતદાન અધિકારોનો ઉપયોગ કરીને મતદાન કરે તે માટે

આગળ વાંચો...

મહિલા સશક્તિકરણ ની વાતો વચ્ચે પોરબંદર જીલ્લામાં ૬૦ વર્ષ માં માત્ર બે મહિલાઓ ને રાજકીય પક્ષો એ ટીકીટ આપી:૧૧ મહિલાઓ અપક્ષ માં લડી:જાણો પોરબંદર જીલ્લાની બન્ને વિધાનસભા બેઠકો નો રસપ્રદ ઈતિહાસ

ગુજરાત માં યોજાયેલી ૧૩ પૈકી માત્ર ૨ ચૂંટણીઓ માં પોરબંદર જીલ્લા માંથી રાજકીય પક્ષે મહિલા ને ટીકીટ આપી હતી. જેમાં જીલ્લા ના ઈતિહાસ માં એક

આગળ વાંચો...

રાણાવાવ માં તસ્કરો નો તરખાટ:મંદિર અને રહેણાંક મકાન માંથી દાગીનાની સોસાયટીમાં થી બાઈકની ચોરી

રાણાવાવમાં તસ્કરો બેખૌફ બન્યા હોય તેમ ટી પોઈન્ટ નજીક ખોડીયાર માતાજીના મંદીરમાંથી છ તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ઉપરાંત ગોલ્ડન સોસાયટી માં પણ રહેણાંક

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ધંધાર્થીઓ ને ૧૭ લાખ નો દંડ:અનેક જાણીતા વેપારી ઝપટે ચડ્યા

પોરબંદર જીલ્લા માં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હાથ ધરેલા ચેકિંગ દરમ્યાન ૧૨ સ્થળો એ લેવામાં આવેલ ખાદ્યપદાર્થ ના નમુના ફેલ જતા તંત્ર દ્વારા વેપારીઓ અને

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગર ની પરિક્રમા નો ૨૮ ઓક્ટોબર થી પ્રારંભ :જાણો પરિક્રમા ને લગતી સંપૂર્ણ વિગત

જે રીતે ગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થાય છે તે જ રીતે પોરબંદર નજીકના ઐતિહાસિક બરડા ડુંગરની લીલી પરિક્રમાનું પણ આયોજન થાય છે. ત્યારે

આગળ વાંચો...

પોરબંદર નજીકના નકલંક ધામ ઠોયાણા માં નવદુર્ગા શક્તિ ઉપાસના નું આયોજન

મા આધ્યશક્તિ નું મહાપર્વ નવરાત્રી ઉત્સવ ની ઉજવણી હિન્દુ સમાજ દ્વારાજ ઉજવાતી હોય છે. ત્યારે પોરબંદરના રાણાવાવ તાલુકાના નકલંક ધામ ઠોયાણા માં માના નવલા નોરતા

આગળ વાંચો...

પોરબંદરમાં નવલા નોરતા નો પ્રારંભ થતા શહેરમાં ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે

પોરબંદર માં આજ થી નવરાત્રી નું પાવન પર્વ શરુ થતા ૮૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ ની ધૂમ મચશે.પોરબંદર માં આજથી નવરાત્રી નું પાવન પર્વ

આગળ વાંચો...

પોરબંદર જેટકોમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

પોરબંદરજેટકો માં આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા ૨૫૦ થી વધુ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. પોરબંદર જેટકોમાં આઉટ સોર્સીંગથી નોકરી કરતા કર્મચારીઓએ

આગળ વાંચો...

પોરબંદર અને રાણાવાવ ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો:ખેલમહાકુંભ માં ઉત્તમ પ્રદર્શન કરનાર શાળાઓ ને બિરદાવાઈ

પોરબંદર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત રાણાવાવ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા

આગળ વાંચો...

પોરબંદર ખાતે પીજીવીસીએલના જોઈન્ટ એમડી દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના વીજ પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

પોરબંદર ખાતે પીજીવીસીએલનાં જોઈન્ટ એમડી દ્વારા ગ્રામ્ય કચેરી હેઠળ ના વીજપ્રશ્નો અંગે સમીક્ષા બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે