Tuesday, March 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Ranavav

રાણાવાવ ની સોસાયટી માં એક જ રાત્રી માં ૩ મકાન માંથી સવા લાખના મુદામાલની ચોરી

રાણાવાવ ગામે પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરના એરિયામાં એક જ રાત્રિમાં ત્રણ-ત્રણ મકાનોના તાળા તોડીને ચોરીના બનાવ બન્યા છે જેમાં ૧,૩૧,૫૦૦ ની મત્તાની ચોરી

આગળ વાંચો...

ધોરણ- ૧૦ માં નાપાસ થઈને બે વર્ષ અભ્યાસ છોડી નાસીપાસ થનાર રાણાવાવ ના વિદ્યાર્થીએ પીએચ.ડી. માં પ્રવેશ મેળવ્યો

પોરબંદર સહીત સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ-૧૦ એટલે કે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેવા સમયે આપણે આજે વાત કરવી છે, એક એવા વિદ્યાર્થીની કે

આગળ વાંચો...

આદિત્યાણાની બંધ ફલોરમિલ માં ચોરી કરનાર ચોર ઝડપાયો

આદિત્યાણાની બંધ ફલોરમિલમાં થી ૪૪૭૦૦ નો મુદામાલ અને અન્ય કારખાનામાંથી ૨ કેરબા સહિત ૪૪૮૫૦ નો મુદામાલ ની ચોરી નો ભેદ રાણાવાવ પોલીસે ઉકેલીને આદિત્યાણાના જયેશ

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે “પત્રકારત્વ અને મહિલાઓ”વિષયક વ્યાખ્યાન યોજાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી

આગળ વાંચો...

પોરબંદર ના યુવાન ની રાણાવાવ નજીક જંગલ વિસ્તાર માં હત્યા

રાણાવાવના રાણા બોરડી નજીક જંગલ વિસ્તારમાંથી પોરબંદર ના યુવાન નો પથ્થર વડે માથું છુન્દાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે મામલે પોલીસે મૃતક ના પત્ની

આગળ વાંચો...

પોરબંદર માં પોલીસ કે ટ્રાફિક બ્રિગેડની વર્તણુક વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો ડાયલ કરો ૧૪૪૪૯:લાંચ માંગે તો ડાયલ કરો ૧૦૬૪

પોરબંદર માં પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ ની વર્તણુક વિરુધ ફરિયાદ કરવી હોય તો ૧૪૪૪૯ ડાયલ કરવા અપીલ કરતા સ્ટીકરો ઠેર ઠેર ટ્રાફિક વિભાગ દ્વારા લગાવવામાં

આગળ વાંચો...

પોરબંદર ના બરડા પંથક અને આદિત્યાણામાંથી એક જ દિવસ માં ૧૩ લાખ ની વીજચોરી ઝડપાઈ

પોરબંદર પીજીવીસીએલ દ્વારા વીજચોરી સામે મેગા ડ્રાઈવ નું આયોજન કરાયું હતું જેમાં ૧૩ લાખ ની વીજચોરી ઝડપાઈ છે. પોરબંદર પીજીવીસીએલ દ્વારા વધુ વીજલોસ આવતો હોય

આગળ વાંચો...

આદિત્યાણા ગામે સગીરા પર બળાત્કારના કેસમાં આરોપી ને ૧૦ વર્ષની સખત કેદની સજા

આદિત્યાણા ગામે સાડા પાંચ વર્ષ પૂર્વે સગીરા પર થયેલ બળાત્કાર ના કેસ માં પોરબંદર ની સ્પે.પોક્સો કોર્ટે આરોપી ને દસ વર્ષ ની સખત કેદ ની

આગળ વાંચો...

મોકર ગામે અબોટી બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

પોરબંદર ના મોકર ગામે અબોટી બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં વકતૃત્વ, નિબંધ અને સામાન્યજ્ઞાન સ્પર્ધામાં ૩૧૭ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને વિજેતાઓને

આગળ વાંચો...

ખંભાળા ની સીમશાળા ના આચાર્ય બીએલઓ નો ચાર્જ ન સંભાળતા મામલતદારે પોલીસ મોકલી

ખંભાળા ની સીમશાળા ના આચાર્ય ને બીએલઓની કામગરી સોપવાની હતી. પરંતુ તેઓ એ કામગીરી ન સંભાળતા મામલતદારે વોરંટ કાઢી પોલીસ ની મદદ લઇ બોલાવ્યા હતા

આગળ વાંચો...

રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં

આગળ વાંચો...

દોલતગઢ ની પરિણીતાને છૂટાછેડાના કેસમાં સાક્ષી તરીકે રહેલા સરપંચે ધમકી આપી લાકડી વડે કર્યો હુમલો

રાણાવાવ ના દોલતગઢ ગામે રહેતી પરિણીતાને છૂટાછેડાના કાગળમાં સાક્ષી તરીકે સહી કરનાર સરપંચે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ નજીક આવેલ દોલતગઢ ગામે

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે