Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Pressnotes

પોરબંદર ખાતે મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી

પોરબંદરમાં મહેર સમાજના નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. મહેર સમાજની આગવી લોક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી તેમજ શૈક્ષણિક જાગૃતિના ભાગરૂપ જ્ઞાતિનું સંગઠન મજબૂત

આગળ વાંચો...

પોરબંદર માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે શાળા ના આચાર્યો માટે તાલીમ યોજાઈ

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020

આગળ વાંચો...

પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજિત નવરાત્રી મહોત્સવ ની તડામાર તૈયારીઓ:જાણો આ વખતે શું છે આયોજન

શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ આયોજીત ખારવા જ્ઞાતિના ખેલૈયાઓ માટે “નવરાત્રી મહોત્સવ-૨૦૨૩” નું પ્રતિવર્ષની જેમજ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ હોટલ ઓશીયાનીક સામેના ગેટ પોરબંદર ખાતે ભવ્ય

આગળ વાંચો...

પોરબંદર માં ૧૮ વર્ષીય યુવાનનું ચક્કર આવતા બેભાન હાલતમાં મોત:તબીબો એ હાર્ટએટેક ની શક્યતા વ્યક્ત કરી

પોરબંદર ના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવાનને ચક્કર આવતા બેભાન થઈ ગયો હતો. અને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. હદયરોગના હુમલાના

આગળ વાંચો...

પોરબંદરમાં આજે રકતદાન કરનારા રકતદાતાઓને ગરબીના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે

પોરબંદરમાં સામાજિક, સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર સંસ્થા થનગનાટ ગ્રુપ દ્વારા આજે સતત પચીસમા વર્ષે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ માં જે કોઇ

આગળ વાંચો...

કુતિયાણા તા.પં.ના આઉટ સોર્સિંગ કર્મચારી એ એસ.ટી નો બોગસ પાસ બનાવી ૪૧ દિવસ કર્યું અપડાઉન:ચેકિંગ દરમ્યાન ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ

કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ના આઉટ સોર્સિંગ કર્મચારી એ એસ.ટી.ના બે બોગસ પાસ બનાવીને ૪૧ દિવસ સુધી પોરબંદર થી કુતિયાણા સુધી અપડાઉન કરી સરકાર ને

આગળ વાંચો...

રાણાવાવમાં ભત્રીજાએ પથ્થર વડે કરી વૃદ્ધ ફઈની હત્યા:નગ્ન હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

રાણાવાવ ગામે ભીખ માંગીને રખડતું ભટકતું જીવન ગુજારતી વૃધ્ધાની તેના સગા ભત્રીજાએ પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી છે. આ વૃધ્ધાનો મૃતદેહ નગ્ન હાલતમાં મળ્યો હોવાથી

આગળ વાંચો...

પોરબંદર ના સુભાષનગર રોડ પર પુરઝડપે ટ્રક હડફેટે સાયકલ સવાર વૃદ્ધ પુજારીનું મોત

પોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તે પુરઝડપે આવતા ટ્રકે સાયકલ સવાર વૃદ્ધ પુજારી ને હડફેટે લેતા તેઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોલીસે ટ્રક ચાલક સામે

આગળ વાંચો...

નવરાત્રી રાસોત્સવ માટે વિદેશ કાર્યક્રમ આપવા જતા તથા પોરબંદર ખાતે મહેર રાસોત્સવ માં સેવા આપતા મહેર જ્ઞાતિ ના કલાકારો ને બિરદાવવામાં આવ્યા

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા ગૃપ દ્વારા વર્ષ- ૨૦૨૩ માં વિદેશની ભુમિ પર નવરાત્રી રાસોત્સવ માટે જતાં મહેર જ્ઞાતિના ગાયક કલાકારો તેમજ

આગળ વાંચો...

પોરબંદરના ખાદી ભવન સામે વઢવાણ ના શ્રમિક પરિવારો દ્વારા બે દિવસીય ધરણા:જાણો કારણ

પોરબંદરના ખાદીભવન સામે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક પરિવારોના વણાટકામના પૈસા ન અપાયા હોવાના આક્ષેપ આ પરિવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. જો કે ખાદી ભવન ના ટ્રસ્ટી

આગળ વાંચો...

પોરબંદર માં કોલેજીયન વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધી પ્રતિમા ની સફાઈ કરાઈ

પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં આવેલ ગાંધી પ્રતિમાની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી હતી સરકાર

આગળ વાંચો...

પોરબંદરમાં આજે એક કલાકના શ્રમદાન સેવાયજ્ઞનું આયોજન

પોરબંદરમાં આવતીકાલે દસ વાગ્યે એક કલાકના શ્રમદાન સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે