પોરબંદર
લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ૧૧-પોરબંદર લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ ૧૧ ઉમેદવારોએ તેમના ફોર્મ રજુ કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદર સમક્ષ આજે કદાવલા સામતભાઇ ગોવાભાઇએ ૨ ફોર્મ, અને અપક્ષ ઉમેદવારો માં ઉનડકટ પ્રકાશ વલ્લભભાઇ એ ૨ ફોર્મ, વીમલ રતીલાલ રામાણી, આંત્રોલીયા કારાભાઇ ગગનભાઇ , અલ્પેશ વલ્લભભાઇ વાડોલીયા , ટાંક જીગ્નેશભાઇ ગોવિંદભાઇ , મકવાણા દાસાભાઇ કારાભાઇ , કીર્તિકુમાર બાવનજીભાઇ મારવાણીયા , પોસ્તરીયા રાજેશ કરશન અને રાઠોડ ડાયાભાઇ હીરાભાઇ નો સમાવેશ થાય છે.
અત્યાર સુધી ના તમામ ફોર્મ અને ઉમેદવારો ની વિગત નીચે  મુજબ છે