પોરબંદર
પોરબંદર માં આવેલા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિરમા શાસ્ત્રી સ્વામી નિલકંઠચરણ દાસજી સ્વામીની પ્રેરણા થી હરિ ભક્તો દ્રારા ૧૫૧ કિલો કેરી નો આંબા ઉત્સવ નું દિવ્ય અને ભવ્ય આયોજન કરવા માં આવેલ હતું જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભક્તો સહિત શહેર ની ધર્મપ્રેમી જનતા એ ભગવાન હરિકૃષ્ણ મહારાજ ને ધરવાયેલ આંબા (કેરી) ઉત્સવ ના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યુ હતુ